Amroha Road Accident:

Amroha Road Accident: અમરોહા હાઇવે પર ભયાનક અકસ્માત: 4 MBBS વિદ્યાર્થીઓનું કરૂણ મૃત્યુ

Amroha Road Accident:  ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અમરોહા (Amroha) જિલ્લામાં એક અત્યંત કરૂણ અને ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર MBBS વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ દુર્ઘટના અમરોહા-સંભલ હાઇવે પર મોડી રાત્રે ઘટી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. Amroha Road Accident:  મળતી માહિતી મુજબ,…

Read More

AMUમાં હોળીના વિવાદ વચ્ચે અલીગઢ BJP સાંસદે આપી આ ધમકી!

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) કેમ્પસમાં હોળીની ઉજવણીની પરવાનગીને લઈને વિવાદ વધુ વકર્યો છે. અલીગઢના બીજેપી સાંસદ સતીશ ગૌતમે શુક્રવારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે AMU કેમ્પસમાં હોળી ધામધૂમથી ઉજવવામાં આવશે. જો કોઈ લડશે તો અમે તેને ઉપર મોકલાવી દઇશું. સતીશ ગૌતમે એમ પણ કહ્યું કે તમામ હિંદુ વિદ્યાર્થીઓ તેમની હોળી ઉજવશે. જો કોઈ હિન્દુ વિદ્યાર્થીને કોઈ…

Read More