Vedic Holi celebration at Mahemdavad:

મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરે વૈદિક હોળી પ્રગટાવાશે: જાણો ખાસ આયોજન

Vedic Holi celebration at Mahemdavad : ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર એટલે કે સિદ્ધિવિનાયક મંદિર (Siddhivinayak Temple) હંમેશા તેના નવતર પ્રયોગો માટે જાણીતું છે. આગામી હોળી (Holi 2026) ના પવિત્ર તહેવાર નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા પર્યાવરણની જાળવણી અને ધાર્મિક પરંપરાના સંગમ સાથે ‘વૈદિક હોળી’ (Vedic Holi) ઉજવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…

Read More