
નોકરીના બદલે જમીન કેસમાં લાલુ યાદવ સામે કેસ ચાલશે, ગૃહમંત્રાલયે આપી મંજૂરી
રેલવેમાં નોકરી માટે જમીનના મામલામાં લાલુ યાદવ ની મુશ્કેલીઓ વધી શકે છે. ગૃહ મંત્રાલયે લાલુ યાદવ પર કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. CBIની ચાર્જશીટ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. સાથે જ હવે બાકીના આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવાની મંજૂરી મેળવવા સીબીઆઈ સક્રિય થઈ ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈને…