
Joint Pain Relief Remedies: શરીરમાં સંધિવાનો દુખાવો? આ અસરકારક ઘરેલું ઉપાયોથી મેળવો આરામ
Joint Pain Relief Remedies: સાંધા કે ગોઠણનો દુખાવો એક વખત માત્ર વૃદ્ધાવસ્થાનો રોગ માનવામાં આવતો હતો, પરંતુ હાલની બદલાતી જીવનશૈલીને કારણે આ સમસ્યા હવે યુવા પેઢીમાં પણ સામાન્ય બની છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ સાંધા અને માંસપેશીઓના દર્દથી પીડિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સાંધાના દુઃખાવાથી પીડિત લોકો માટે શિયાળાની ઋતુ વધુ તકલીફદાયક…