Honda Shine 100 OBD2B

Honda Shine 100 OBD2B : નવા એન્જિન સાથે હીરો સ્પ્લેન્ડરને ટક્કર આપશે હોન્ડા શાઇન 100, જાણો કિંમત

Honda Shine 100 OBD2B :  હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ હવે તેની લોકપ્રિય બાઇક હોન્ડા શાઇન 100 બજારમાં નવા OBD2B સુસંગત એન્જિન અને કેટલાક જરૂરી અપડેટ્સ સાથે રજૂ કરી છે. આ બાઇકની ડિઝાઇન સરળ છે અને તેનું પ્રદર્શન ખૂબ સારું છે. આ બાઇક યુવાનો અને પરિવાર વર્ગને લક્ષ્ય બનાવે છે. શાઇનમાં ફીટ કરાયેલ OBD2B સુસંગત…

Read More