
Gujarat Co-operative Societies New Rule: ગુજરાતની હાઉસિંગ સોસાયટીઓ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ મોટી સમસ્યા ટૂંક સમયમાં થશે દૂર
Gujarat Co-operative Societies New Rule: ગુજરાતમાં 30,000 થી વધુ આવાસ અને ગૃહ સેવા મંડળીઓ છે અને આવી મંડળીઓનું સંચાલન સહકારી કાયદા હેઠળ થાય છે. આવી સોસાયટીઓમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘર ખરીદે છે, ત્યારે સોસાયટી તે વ્યક્તિ પાસેથી ટ્રાન્સફર ફી વસૂલ કરે છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને ફરિયાદો મળી રહી…