Hyderabad Fire incident: હૈદરાબાદ ચારમિનાર નજીક ગુલઝાર બિલ્ડિંગમાં આગ લાગતા 17 લોકોના મોત

Hyderabad Fire incident: તેલંગાણાની રાજધાનીમાં રવિવારે (18 મે) આગ લગાડવાની એક ભયાનક ઘટના બની. હૈદરાબાદ ચારમીનાર નજીક ગુલઝાર હાઉસ બિલ્ડિંગમાં આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે. જ્યારે, 10 થી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં 8 બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુનું કારણ ધુમાડાને કારણે ગૂંગળામણ હોવાનું જણાવાયું હતું. Hyderabad Fire incident: તેલંગાણા…

Read More