
Hyundai Creta : બ્રેઝા અને પંચને પાછળ છોડીને, આ SUV બની સૌથી વધુ વેચાતી કાર
Hyundai Creta : હ્યુન્ડાઇ ક્રેટા દેશની સૌથી વધુ વેચાતી SUVની રેસમાં જોડાઈ ગઈ છે. માર્ચ 2025 માં ક્રેટાએ 18,059 યુનિટ વેચ્યા, જે તેને સૌથી વધુ વેચાતી SUV બનાવી. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનું વેચાણ સતત વધી રહ્યું છે અને ફરી એકવાર કંપની કાર વેચાણમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ફરી એકવાર SUV ક્રેટાનો હ્યુન્ડાઇના વિકાસમાં હાથ છે….