ટીમ ઈન્ડિયાની શાનદાર જીત પર PM મોદી અને અમિત શાહે પાઠવ્યા અભિનંદન
India T20 World Cup win : ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ 2026 માં ઐતિહાસિક વિજય મેળવીને સમગ્ર દેશને ગર્વ અપાવ્યો છે. આ શાનદાર સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા ભારતીય ટીમની પ્રશંસા કરી છે અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. India T20 World Cup win : પીએમ મોદીની…

