Bihar Election First Phase:

બિહાર વિધાનસભામાં બમ્પર મતદાન, ઐતિહાસિક 64.66 ટકા વોટિંગ!

Bihar Election First Phase: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પહેલા તબક્કામાં રાજ્યના મતદારોએ લોકતંત્રના પર્વને અભૂતપૂર્વ ઉત્સાહથી વધાવ્યો છે. આજે સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું, જેમાં ઐતિહાસિક ૬૪.૬૬ ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે આ આંકડાને ‘રેકોર્ડબ્રેક વોટિંગ’ ગણાવ્યું છે. ચૂંટણી પંચે પટનામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે…

Read More