વરસાદની મહેર

ગુજરાતના 172 તાલુકામાં વરસાદની મહેર, સૌથી વધારે વાપીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

વરસાદની મહેર:  રાજ્યમાં ચોમાસાની ઋતુનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. મેઘરાજાની શાહી સવારી અને તોફાની બેટિંગ અનેક જિલ્લામાં યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વરસાદના લીધે અનેક નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો…

Read More

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ કલાક ભારે, અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર

દક્ષિણ ગુજરાત માં આગામી ત્રણ કલાક ભારે  : રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક  મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે…

Read More
અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઇને કરી આ મોટી આગાહી

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્માં ભારે વરસાદના લીધે પરિસ્થિતિ વણસી છે.અતિભારે વરસાદને લઇને  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હજુ પણ 24 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં આ વખતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  ધીમે-ધીમે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે એવી આગાહી કરી છે.  હવામાન…

Read More

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, સૌથી વધારે દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં મેઘરાજાની ચોમેર મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ પડ્યા છે. સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. સરકારના આંકડા મુજબ દ્વારકામાં સાડા છ ઈંચ, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં પાંચ ઈંચ, પાટણ-વેરાવળમાં 4.6 ઈંચ,…

Read More
ગુજરાત

ગુજરાતના સુરત સહિત 9 જિલ્લામાં પડશે ભારે વરસાદ,આ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સુરત સહિત 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં કેટલી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસશે તે અંગેની આગાહી કરી છે. આવતી કાલ…

Read More