
Imran khan sentenced Jail: ભૂતપૂર્વ PM ઈમરાન ખાનને 14 વર્ષની અને પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલ
Imran khan sentenced Jail: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની મુશ્કેલીઓ વધી ગઈ છે. શુક્રવારે (17 જાન્યુઆરી) એક વિશેષ અદાલતે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં બંનેને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ઈમરાન ખાનને 14 વર્ષની અને તેની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં કામચલાઉ કોર્ટમાં જજ નાસિર જાવેદ…