વકફ સુધારણા બિલનો ઇમરાન ખેડાવાળાએ કર્યો સખત વિરોધ, આ બિલથી મુસ્લિમ સમાજને નુકસાન
ઇમરાન ખેડાવાળા: વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં આવી છે, અને આ સંબંધમાં 20 સભ્યોની બેઠક અમદાવાદના તાજ હોટેલમાં યોજાઈ. બેઠકમાં બિલના લાભ અને શક્ય અસરોએ વર્ણવવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. અહીં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને બોર્ડના અન્ય સભ્યો હાજર હતા, તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન…