
Income tax : ટેક્સ ચૂકવવાનું ભૂલ્યા તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે લીધો કડક એક્શન: ₹37,000 કરોડની સીધી વસૂલાત
Income tax : આવકવેરા વિભાગે 20 મહિનામાં 37,000 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. જેમણે રિટર્ન ફાઈલ કર્યું ન હતું અને ફાઈલ કર્યું હોવા છતાં ઓછી આવક જાહેર કરી હતી પરંતુ છૂટથી પૈસા ખર્ચ્યા હતા, તેઓ પકડાયા છે. નોન-ફાઈલર મોનિટરિંગ સિસ્ટમ અને કડક TDS નિયમોએ કરચોરી શોધવામાં મદદ કરી છે. જો તમારી આવક કર ચૂકવવાને પાત્ર…