ઇંગ્લેન્ડે ત્રીજી T20માં ભારતને 26 રને હરાવીને શ્રેણી જીવંત રાખી!
જોસ બટલરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટીમે ભારત સામે ટી20 શ્રેણીમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. તેને આ સફળતા રાજકોટની મેચમાં મળી હતી. સિરીઝની આ ત્રીજી મેચ મંગળવારે (28 જાન્યુઆરી) રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડે 26 રને જીત મેળવી હતી. જોકે, ભારતીય ટીમ પ્રથમ બે મેચ જીત્યા બાદ પણ આ શ્રેણીમાં 2-1થી આગળ છે. વાસ્તવમાં, ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ…