Asia Cup 2025 Super Four

ભારતે બાંગ્લાદેશને હરાવીને એશિયા કપની ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

Asia Cup 2025 Super Four  ના સુપર-4 મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બુધવારે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીત સાથે ભારત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 168 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો. જવાબમાં, બાંગ્લાદેશની ટીમ 127 રન જ…

Read More

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુની કબર હટાવવાની અરજી ફગાવી, કહ્યું – ‘અત્યંત સંવેદનશીલ મામલો

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની કબરોને તિહાર જેલમાંથી હટાવવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે અને સરકારનો જેલમાં જ દફન કરવાનો નિર્ણય, સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. કોર્ટે વધુમાં ભાર મૂક્યો કે એક દાયકા પહેલાં લેવાયેલો આવો નિર્ણય ફરીથી ખોલી શકાય નહીં. જેલમાં દફન…

Read More
Asia Cup 2025

Asia Cup 2025 માં ભારતે UAE ને માત્ર 27 બોલમાં 9 વિકેટે હરાવ્યું

Asia Cup 2025 માં, ટીમ ઈન્ડિયાએ UAE ને 9 વિકેટથી હરાવીને વિજયી શરૂઆત કરી છે. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. UAE ની ટીમ પહેલા બેટિંગ કરતી વખતે ફક્ત 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે 4 વિકેટ અને શિવમ દુબેએ 3 વિકેટ મેળવી….

Read More
Yash Dayal

ક્રિકેટર Yash Dayal પર ધરપકડની લટકતી તલવાર, હાઇકોર્ટે બળાત્કાર કેસમાં અરજી કરી ખારિજ!

Yash Dayal રાજસ્થાનના જયપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં ક્રિકેટર યશ દયાલને રાહત મળી નથી. હાઈકોર્ટે હાલ ધરપકડ અને પોલીસ કાર્યવાહી પર રોક લગાવી નથી. હાઈકોર્ટે હાલ માટે યશ દયાલને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિતાના વકીલ પણ હાજર રહ્યા હતા. પીડિતાએ યશ દયાલની અરજીનો વિરોધ…

Read More

NCERT ના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર,ધોરણ 3થી 12માં ભણાવાશે જવાનોની વીરગાથા!

NCERT એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. આ રીતે, હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ, તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ…

Read More

PM Modi Red Fort Speech: PM મોદીની આ 5 મોટી જાહેરાતના લીધે સોમવારે શેરબજારમાં તેજી આવશે?

PM Modi Red Fort Speech:  સોમવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રીએ અનેક મોટી જાહેરાતો કરી, જેની શેરબજાર પર અસર પડી શકે છે. પીએમ મોદીએ જીએસટી અંગે સૌથી મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ આગામી પેઢીના જીએસટી સુધારા લાવી રહ્યા છે, જેના હેઠળ કર ઘટાડવામાં આવશે. એટલે કે, વસ્તુઓના ભાવ નીચે આવી શકે છે. હવે…

Read More

ભારતે આ કારણથી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું કર્યું બંધ

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ:  ભારતની સરકારી તેલ રિફાઇનરીઓએ ગયા અઠવાડિયાથી રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું કામચલાઉ બંધ કરી દીધું છે. આ પાછળનું મુખ્ય કારણ રશિયા દ્વારા આપવામાં આવેલી ડિસ્કાઉન્ટમાં ઘટાડો અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર ટ્રમ્પની કડકાઈ હોવાનું કહેવાય છે. ઉદ્યોગ સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ, 2022 માં પશ્ચિમી પ્રતિબંધો લાદવામાં…

Read More

8મું પગાર પંચ: ક્યારે લાગુ થશે, પગારમાં કેટલો થયો વધારો? જાણો રિર્પોટમાં થયો ખુલાસો

8મું પગાર પંચ:  કેન્દ્ર સરકારના લગભગ 33 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, 8મું પગાર પંચ 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે, જેની અસરથી કર્મચારીઓના પગારમાં 30-34%નો વધારો થવાની શક્યતા છે. 8મું પગાર પંચ: કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના…

Read More

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો, તેજસ્વીએ કહ્યું: ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ છે ખુલ્લો!

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો:  બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ દિન-પ્રતિદિન વધુ વકરી રહ્યો છે. આ sir સામે વિપક્ષે ચૂંટણી પક્ષ સામે મોરચો ખોલ્યો છે, બિહારના મહાગઠબંધને ચૂંટણી પંચ નિષ્પક્ષ ઘોરણે કામ નથી કરી રહી તેવા ગંભીર આરોપ લગાવ્યા છે, અને બિહારમાં ચૂંટણી બહિષ્કાર કરવાની વાતને રદિયો આપ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના (RJD )…

Read More

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું, સીરિઝ 2-1થી આગળ

IND Vs ENG લોર્ડ્સ ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત પાસે 193 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ શુભમન ગિલની સેના માત્ર 170 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ. જાડેજા એક છેડે ઉભા રહ્યા અને 61 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ ભારત 22 રનથી મેચ હારી ગયું. આ જીત સાથે, ઈંગ્લેન્ડની ટીમ…

Read More