
57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને ટેકો આપતાં ભારત ગુસ્સે ભરાયું, આપ્યો કડક જવાબ
OIC સમર્થન- ભારતે દક્ષિણ એશિયાની પરિસ્થિતિ પર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જારી કરાયેલા નિવેદનને ‘વાહિયાત અને પાકિસ્તાનના ઇશારે આપવામાં આવ્યું’ ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે OICનું આ નિવેદન માત્ર પક્ષપાતી નથી પરંતુ તેમાં 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ કોઈ ઉલ્લેખ નથી, જેમાં…