Trump's Big Claim:

Trump’s Big Claim: ભારત હવે રશિયા-ઈરાન છોડી વેનેઝુએલા પાસેથી ખરીદશે તેલ

 Trump’s Big Claim: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બાદ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ભારતે અમેરિકા દ્વારા ટેરિફમાં કરાયેલા ઘટાડાના બદલામાં હવે વેનેઝુએલા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ ખરીદવાની તૈયારી દર્શાવી છે. આ નિર્ણય વૈશ્વિક ઉર્જા બજારમાં રશિયા અને ઈરાન માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.  Trump’s…

Read More