ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ T20માં 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ!
ભારતે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમે આપેલા 133 રનના લક્ષ્યને માત્ર 12.5 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી અને માત્ર 34 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ રમી. આ પહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનો સરળતાથી ભારતીય સ્પિનરો સામે ઝઝૂમી ગયા હતા અને સમગ્ર ટીમ માત્ર…