
Champions Trophy 2025: કોહલી 45 રન બનાવતાની સાથે જ ઇતિહાસ રચશે, ગેલનો આ મહાન રેકોર્ડ તોડશે
Champions Trophy 2025: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મહત્ત્વના મુકાબલામાં સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી માટે ઇતિહાસ રચવાનો શ્રેષ્ઠ અવસર છે. કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી એક શતક અને એક અર્ધશતક ફટકારી ચૂક્યા છે. વિરાટ કોહલી કયા રેકોર્ડ તોડશે? ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફાઈનલમાં જો ઓછામાં…