ભારતે ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવીને શ્રેણી 3-1થી જીતી

ચોથી T20-   ભારતીય ટીમે શુક્રવારે જોહાનિસબર્ગમાં રમાયેલી ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ચાર મેચની ટી-20 શ્રેણી 3-1થી જીતી લીધી છે. સંજુ સેમસન (અણનમ 109) અને તિલક વર્મા (120 અણનમ)ની રેકોર્ડ સદીની ઇનિંગ્સને કારણે પ્રથમ બેટિંગ કરતા ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 284 રનનો લક્ષ્યાંક આપ્યો…

Read More