પોલીસની વેરિફિકેશન રિર્પોટ નેગેટિવ હોવા છંતા પાસપોર્ટ બનશે, હાઇકોર્ટે આપ્યો ચુકાદો

પોલીસની વેરિફિકેશન રિર્પોટ –   પાસપોર્ટ બનાવવા અથવા રિન્યુ કરાવવા માટે કતારમાં ઉભેલા લોકો માટે સારા સમાચાર છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાય નહીં. તાજેતરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નકારાત્મક પોલીસ વેરિફિકેશન રિપોર્ટ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચિત કરવામાં આવતું નથી….

Read More