ફ્લાઈટમાં ગેરવર્તણૂક કરનારાઓની હવે ખેર નથી, DGCA એ નિયમો વધુ કડક બનાવવાની તૈયારી કરી
DGCA New Rules : વિમાનમાં મુસાફરો દ્વારા કરવામાં આવતી ગેરવર્તણૂકની વધતી ઘટનાઓને રોકવા માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કમર કસી છે. DGCA એ મુસાફરોના અશિસ્તભર્યા વર્તનને પહોંચી વળવા માટે વર્તમાન નિયમોમાં મોટા ફેરફારો અને વધુ કડક જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો છે. DGCA New Rules : નવા પ્રસ્તાવની મુખ્ય વિગતો તાજેતરના વર્ષોમાં ફ્લાઈટ દરમિયાન…

