Union Budget 2026

Union Budget 2026 : નાણામંત્રીએ ‘બાયો ફાર્મા’ અને ‘સેમિકન્ડક્ટર’ ક્ષેત્રે કરી મોટી જાહેરાત

Union Budget 2026 : આઝાદ ભારતના ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રવિવારના દિવસે પોતાનું 9મું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા કેબિનેટની મંજૂરી મેળવ્યા બાદ નાણામંત્રીએ દેશની આર્થિક પ્રગતિ અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વના એલાન કર્યા છે. Union Budget 2026 : બજેટ 2026-27 ના મુખ્ય…

Read More