સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર હુથી બળવાખોરોનો ડ્રોન હુમલો, એક ભારતીયનું મોત
Dammam Airport Drone Attack: પશ્ચિમ એશિયામાં હુથી બળવાખોરો અને સાઉદી ગઠબંધન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ઘાતક તબક્કામાં પહોંચી ગયો છે. બુધવારે મોડી રાત્રે સાઉદી અરેબિયાના પૂર્વ કિનારે સ્થિત દમ્મામમાં આવેલા કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સીધો ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક હુમલામાં એક ભારતીય નાગરિકનું દુઃખદ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ભારતીયો…

