Asha Bhosle Passed Away

સંગીત જગતની સૂરીલી સફરનો કરુણ અંત: દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન

Asha Bhosle Passed Away: ભારતીય સંગીત જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સાત દાયકા સુધી પોતાના અવાજથી કરોડો હૃદયો પર રાજ કરનારા દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે [Asha Bhosle] હવે આપણી વચ્ચે રહ્યા નથી. રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં [Breach Candy Hospital] તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના પુત્ર આનંદ ભોંસલેએ [Anand Bhosle]…

Read More