Nitish Kumar Resignation :

બિહારમાં નીતિશ કુમાર CM પદ છોડવા તૈયાર, ભાજપને મળશે કમાન!

Nitish Kumar Resignation :  બિહારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળો હવે અંતિમ તબક્કામાં હોય તેમ જણાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભામાં જવા માટે મુખ્યમંત્રી પદ છોડવાની તૈયારી દર્શાવી છે. આ ફેરફાર સાથે બિહારમાં ફરી એકવાર નવી NDA સરકારની રચના થઈ શકે છે, જેમાં મુખ્યમંત્રી પદ ભારતીય જનતા પાર્ટી (BJP) ના…

Read More
MGNREGA

કેન્દ્ર સરકાર MGNREGA ની જગ્યાએ નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવશે

MGNREGA : કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ રોજગારની નીતિમાં એક યુગપલટો લાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)’ ને સમાપ્ત કરીને, સરકાર હવે એક નવો કાયદો લાવવા માટે તૈયાર છે. આ સંબંધિત પ્રસ્તાવિત બિલની નકલો સંસદ સભ્યો (લોકસભાના સભ્યો) માં વિતરણ કરવામાં આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે…

Read More