
રેલમંત્રીએ RailOne એપ લોન્ચ કરી, જાણો તેની વિશેષતાઓ
RailOne: રેલવે મુસાફરોને હવે ટિકિટ બુકિંગ, ટ્રેનની માહિતી, PNR સ્ટેટસ, મુસાફરી આયોજન અને ટ્રેનમાં ખોરાકનો ઓર્ડર આપવા માટે અલગ અલગ એપ કે વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર નથી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે (1 જુલાઈ) ‘RailOne’ મોબાઇલ એપ લોન્ચ કરી. તેમાં દરેક આવશ્યક સુવિધા ઉપલબ્ધ રહેશે. RailOne: આ બહુહેતુક મોબાઇલ એપ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ…