મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર બની પ્રથમ ભારતીય

મનુ ભાકરે :  ભારતની સ્ટાર મનુ ભાકરે ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે સરબજીત સિંહ સાથે મળીને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરનો આ બીજો મેડલ છે. આ સાથે મનુ ઓલિમ્પિક ઈતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે….

Read More