
Suryakumar Yadav: પાકિસ્તાન સામેની જીત કેપ્ટન સૂર્યકુમારે ભારતીય સેનાને સમર્પિત કરી
રવિવારે એશિયા કપ 2025માં Suryakumar Yadav ની આગેવાની હેઠળની ભારતીય ટીમે હરીફ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ભારતે દુબઈના મેદાન પર 15.5 ઓવરમાં 128 રનના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો. સૂર્યાએ પાકિસ્તાન સામેની જીત પહેલગામ હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી છે. પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન પહેલીવાર ક્રિકેટ મેચમાં એકબીજાનો સામનો કરી રહ્યા હતા….