
સાઉદી અરેબિયાએ કફાલા સિસ્ટમ કરી નાબૂદ, 25 લાખ ભારતીયોને મોટી રાહત!
કફાલા સિસ્ટમ: સાઉદી અરબે એક મોટું અને દૂરગામી પગલું ભરતા તેની ૫૦ વર્ષ જૂની વિવાદાસ્પદ વર્કર સ્પોન્સરશિપ પ્રણાલી, જેને ‘કફાલા સિસ્ટમ’ તરીકે ઓળખવામાં આવતી હતી, તેને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે. જૂન ૨૦૨૫ માં આ સુધારાની પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. આ ઐતિહાસિક નિર્ણય મધ્ય પૂર્વના આ દેશમાં વસતા આશરે ૧.૩૪ કરોડ વિદેશી કામદારોના અધિકારો…