
Hardik Patel Sedition Case: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત, ગુજરાત સરકારે રાજદ્રોહનો કેસ પાછો ખેંચ્યો
Hardik Patel Sedition Case: ગુજરાત ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. રાજ્ય સરકારે હાર્દિક પટેલ અને અન્ય લોકો સામે નોંધાયેલો રાજદ્રોહનો કેસ પાછો ખેંચી લીધો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેના સાથીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આંદોલન પછી, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા. હાર્દિક પટેલ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી…