
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન મે મહિનામાં પાટા પર દોડશે! વિશ્વની સૌથી શક્તિશાળી ટ્રેન!
ભારત તેની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. રેલ્વે અનુસાર, દેશની પ્રથમ ગ્રીન ટ્રેન મે 2025માં પાટા પર દોડી શકે છે. આ ટ્રેન 1,200 હોર્સ પાવર (HP) હાઇડ્રોજન એન્જિનથી સજ્જ હશે. આ વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન હશે. હાલમાં, અન્ય દેશોમાં કાર્યરત હાઇડ્રોજન-સંચાલિત ટ્રેનો 600 અથવા 800 HP ક્ષમતા સુધી મર્યાદિત છે….