Union Budget 2026

Union Budget 2026 : ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12.2 લાખ કરોડની ફાળવણી, હાઈ-સ્પીડ રેલ કોરિડોર અને ટેક્સટાઈલ ક્ષેત્રે મોટું એલાન

Union Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજના બજેટમાં ભારતના આધુનિકીકરણ અને ગ્રામીણ વિકાસ માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને ટેક્સટાઈલ સેક્ટર પર સરકારે મોટી રકમ ખર્ચવાનો નિર્ણય લીધો છે. Union Budget 2026 : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ સરકારે આ વર્ષે મૂડી ખર્ચ (Capital Expenditure) વધારીને 12.2 લાખ કરોડ…

Read More