
Instagram Community Chats: ઇન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં કોમ્યુનિટી ચેટ્સ ફીચર આવશે, જાણો કેવી રીતે કામ કરશે?
Instagram Community Chats: મેટા તેના ગ્રાહકો માટે દરરોજ નવી સુવિધાઓ અને અપડેટ્સ લાવતું રહે છે. એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કંપની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામને ફક્ત એક ચેટિંગ એપ સુધી મર્યાદિત રાખવા માંગતી નથી, આ સંદર્ભમાં, હવે ઇન્સ્ટાગ્રામ પર ‘કોમ્યુનિટી ચેટ્સ’ ફીચર લાવવાની તૈયારી ચાલી રહી છે, જે ટેલિગ્રામ ચેનલો અને ડિસ્કોર્ડ ગ્રુપની…