UIIC Recruitment 2024 : ભારત વીમામાં આ જગ્યાઓ માટે ખાલી જગ્યા, આ તારીખ પહેલાં અરજી કરો

UIIC Recruitment 2024 : યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) એ એક્ચ્યુરીની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી IRDAI (એક્ચ્યુરિયલ, ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન્સ ઑફ ઇન્સ્યોરર્સ) રેગ્યુલેશન્સ, 2024 હેઠળ કરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને…

Read More