
WhatsAppના કરોડો યુઝર્સ માટે લાવ્યું નવું ફીચર, ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ શેર કરી શકાશે!
વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં જ એપમાં તેમની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ લિંક કરી શકશે. આ ફીચર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. વોટ્સએપના આ ફીચરનું છેલ્લા કેટલાક સમયથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, આ ફીચર iOS બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે, એટલે કે iPhone યુઝર્સને જલ્દી જ આ ફીચર મળશે. વોટ્સએપના કરોડો યુઝર્સને ટૂંક સમયમાં આ ફીચર…