
ભાજપે કર્યો પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનો અપમાન,નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થતા વિવાદ
Insult of former Prime Minister Dr. Manmohan Singh – પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ શનિવારે પંચતત્ત્વમાં વિલીન થયા હતા. અહીં નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કારને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેને મનમોહન સિંહનું…