નાળિયેરની અંદર પાણી ક્યાંથી આવે છે? તમને જાણીને નવાઇ લાગશે!

ઉનાળાની ઋતુમાં ઘણા લોકો નાળિયેર પાણીનું સેવન કરે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ડૉક્ટરો પણ ઘણીવાર નારિયેળ પાણી પીવાની ભલામણ કરે છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાળિયેરની અંદર આટલું પાણી ક્યાંથી આવે છે? નાળિયેરની અંદરનું પાણી…

Read More

સાપનું ઝેર નોળીયાને શા માટે અસર કરતું નથી, જાણો તેના પાછળનું કારણ!

નોળીયા –  ઘણા લોકો સાપનું નામ સાંભળતા જ ડરી જાય છે અને જો તે તેમની સામે આવી જાય તો ડરના કારણે કંઈ સમજી શકતા નથી. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો સાપનો ડંખ જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ એક પ્રશ્ન હંમેશા ઉભો થાય છે કે જ્યારે આવા ખતરનાક સાપ મોટા પ્રાણીઓને મારી શકે…

Read More

સમોસાની શોધ કેવી રીતે થઈ? ભારતમાં તે ક્યાંથી આવ્યા, જાણો આ અદ્ભુત નાસ્તાનો ઇતિહાસ!

ભારતમાં સમોસાનો નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તે એક નાનો સ્ટ્રીટ ફૂડ સ્ટોલ હોય અથવા પ્રખ્યાત મીઠાઈની દુકાન હોય, સમોસાનો સ્વાદ સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. કોલકાતાની શેરીઓમાં ચાલતા તમને ફુલકોપીર શિંગારા જોવા મળશે, જે હળવા મસાલાવાળા કોબી અને જીરાથી ભરેલા એક શાનદાર બંગાળી સમોસા છે. થોડાક ડગલાં દૂર, એસી માર્કેટ…

Read More