
અમેરિકાના આ શહેરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનની સુવિધા નથી, જાણો કેમ!
અમેરિકાના આ શહેરમાં ઇન્ટરનેટ સુવિધા નથી– શું તમે કલ્પના પણ કરી શકો છો કે વિશ્વના અગ્રણી દેશોમાંના એક અમેરિકામાં એક પણ એવું શહેર છે જ્યાં આજ સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પહોંચી નથી. અહીંના લોકો આજે પણ સેંકડો વર્ષ જૂની રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. જીપીએસ પણ અહીં કામ કરતું નથી. અહીં ક્યાંય…