
બરેલીમાં જુમ્માની નમાઝને લઈને એલર્ટ: બે દિવસ માટે ઇન્ટરનેટ સેવા ફરી બંધ
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે અને જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર ફરી એકવાર એલર્ટ મોડ પર છે. ગત શુક્રવારે (૨૬ સપ્ટેમ્બર) થયેલા બબાલ બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હોવા છતાં, તકેદારીના ભાગરૂપે ફરીથી ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. શાસનના નિર્દેશ પર જિલ્લામાં ગુરુવારે (આજે) બપોરે ૩:૦૦ વાગ્યાથી ઇન્ટરનેટ સેવા…