દિલ્હી કાર વિસ્ફોટ: કેન્દ્રીય કેબિનેટે આતંકવાદી હુમલાની મોહર લગાવી, દોષિતોને પકડવા તપાસ તેજ
delhiTerrorist Attack નવી દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા કાર વિસ્ફોટની ઘટના પર કેન્દ્રીય મંત્રીમંડળે સખત વલણ અપનાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ ઘટનાને ઔપચારિક રીતે ‘નિંદનીય આતંકવાદી હુમલો’ (Condemnable Terrorist Attack) જાહેર કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. સરકારે આ હુમલાને ‘રાષ્ટ્ર-વિરોધી તત્વો’નું કાવતરું ગણાવ્યું છે અને…

