IOCL JOB : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં પરીક્ષા વગર નોકરીની ભરતી,આજે જ કરો અરજી!
IOCL JOB : પરીક્ષા અને ઈન્ટરવ્યૂ વિના સારા પગારની નોકરીની શોધી રહેલા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ જોગવાઈમાં, સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે. IOCL JOB : ઈન્ડિયન ઓઈલ ભરતી માટે મહત્વપૂર્ણ વિગતો: સંસ્થા: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)…