
iPhone 16 સિરીઝ લોન્ચ, આ ફીચર્સ મળશે
iPhone 16 સિરીઝ: iPhone 16 અને iPhone 16 Plus: વિશ્વની સૌથી મોટી ટેક કંપની Apple એ તેનો iPhone 16 અને iPhone 16 Plus લોન્ચ કર્યો છે. iPhone 16 અને iPhone 16 Plusનું પ્રી-બુકિંગ એપલની વેબસાઈટ અને ભારતમાં Apple સ્ટોર સાકેત દિલ્હી અને મુંબઈ સ્ટોર્સ પર 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. Apple એ iPhone 16 અને iPhone…