
iPhone 16 Pro Max : આઇફોન ખરીદવો હવે વધુ મુશ્કેલ બનશે, કિંમતમાં ભારે વધારો થવાની શક્યતા,
iPhone 16 Pro Max : આઇફોનના શોખીનો સાવધાન. જો તમે iPhone 16 Pro Max ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો તે તમારા ખિસ્સા પર મોટી અસર કરી શકે છે. ટ્રમ્પની નવી ટેરિફ નીતિએ એપલની મુશ્કેલીઓ વધારી દીધી છે, જેના કારણે આઇફોનની કિંમતોમાં ભારે વધારો થવાની ધારણા છે. જો તમે iPhone 16 Pro Max ખરીદવાનું વિચારી…