
iPhone 17 સિરીઝ આ તારીખે થશે લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત
iPhone 17: આઇફોન પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. દિગ્ગજ ટેક બ્રાન્ડ એપલ આવતા મહિને તેની ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ આઇફોન 17 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હવે તાજેતરમાં એક વિશ્વસનીય લીક રિપોર્ટમાં આઇફોન 17 સિરીઝ અને લોન્ચ તારીખ અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. iPhone 17: આ વખતે કંપની તેની ફ્લેગશિપ સિરીઝ સાથે…