
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ શાનદાર પ્રદર્શન સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 29 મે (ગુરુવાર) ના રોજ, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં RCB એ પંજાબ કિંગ્સ (PBKS) ને 8 વિકેટથી હરાવ્યું. આ મેચમાં RCB ને જીતવા માટે 102 રનનો…