Bajaj Housing Financeનો આ તારીખે IPO આવશે
Bajaj Housing Finance નું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 9 સપ્ટેમ્બરે આવશે. કંપની કુલ રૂ. 6,560 કરોડનો IPO લોન્ચ કરી રહી છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના પ્રોસ્પેક્ટસ (RHP) મુજબ, IPO 11 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર એટલે કે મોટા રોકાણકારો ઇશ્યૂ ખૂલવાના એક દિવસ પહેલા 6 સપ્ટેમ્બરે બિડ કરી શકશે. સૂચિત IPOમાં રૂ. 3,560 કરોડ સુધીના તાજા ઇક્વિટી…