ઈરાને કતાર અને ઇરાકમાં અમેરિકન બેઝ પર મિસાઇલથી કર્યો હુમલો

અમેરિકન બેઝ પર હુમલો: ઈરાને કતારમાં અમેરિકન ઠેકાણાઓ પર 6 મિસાઈલ છોડી છે. AXIOS રિપોર્ટરે એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને આ દાવો કર્યો છે. આ હુમલાને ઈરાનના અમેરિકા સામે બદલો લેવા તરીકે જોવામાં આવી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, ખાસ કરીને ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકાના હવાઈ હુમલા પછી.યુએસ લશ્કરી…

Read More

USના હુમલાથી કોઈ મોટું નુકસાન થયું નથી,ઇરાને સત્તાવાર આપ્યું નિવેદન

Iran-Israel War –અમેરિકા હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ જોડાઈ ગયું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ સેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાનના પરમાણુ સુવિધાઓ પર ‘ખૂબ જ સફળ’ હુમલા કર્યા છે. અગાઉ, ઈરાને ઇઝરાયલ તરફ ડઝનબંધ ડ્રોન છોડ્યા હતા. યુએસ હુમલા બાદ, ઈરાનની પરમાણુ એજન્સી દ્વારા એક નિવેદન જારી…

Read More

અમેરિકાએ B-2 બોમ્બથી ઈરાનમાં મચાવી ભારે તબાહી!

 B-2 બોમ્બ: છેલ્લા ઘણા દિવસોથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકા હવે આ યુદ્ધમાં પ્રવેશી ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અમેરિકાના હુમલાની માહિતી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરીને નાશ કરવામાં આવ્યો છે. એવું…

Read More

ઇઝરાયેલને બચાવવા અમેરિકાએ ઇરાનના પરમાણુ ઠેકાણા પર કર્યો હુમલો

અમેરિકાએ ઇરાન પર કર્યો હુમલો: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઉતરી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની વાયુસેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો – ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે….

Read More

cluster bomb: ઈરાને ઈઝરાયલ પર ફેંકેલો ક્લસ્ટર બોમ્બ શું છે!123 દેશોમાં આ બોમ્બ પર છે પ્રતિબંધ

cluster bomb:  ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ઈરાને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ સામાન્ય લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડવા માટે જાણીતો છે. ઈઝરાયલી સેના દ્વારા ક્લસ્ટર બોમ્બના ઉપયોગની પુષ્ટિ કરવામાં આવી છે. IDF એ જણાવ્યું હતું કે 19 જૂને ઈરાન દ્વારા છોડવામાં આવેલી ઓછામાં ઓછી એક મિસાઈલમાં ક્લસ્ટર બોમ્બ વોરહેડ હતો. બંને દેશો…

Read More