ઇરાકમાં જન્મેલા 100થી વધુ જન્મેલા નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા!

ઇઝરાયલી હવાઇ હુમલામાં હિઝબુલ્લાના વડાની હત્યા થયા બાદ ઇરાકમાં 100 થી વધુ નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા છે. જ્યાં એક તરફ નસરાલ્લાહના મૃત્યુથી મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ તેમના નામની લોકપ્રિયતા ઝડપથી વધી છે. નસરાલ્લાહને ઈઝરાયેલ સામે સંઘર્ષ અને પ્રતિકારનું પ્રતીક માનવામાં આવતું હતું. હવે તેમના મૃત્યુ બાદ તેમનું નામ…

Read More

ફાતિમા સના શેખ ઈરાકના ‘મેરેજ લો’ પર ભડકી, જાણો ગુસ્સામાં શુ કહ્યું…

ફાતિમા સના શેખ :  બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખે ઈરાકમાં છોકરીઓ માટે લગ્નની કાયદેસર વય ઘટાડીને 9 વર્ષ કરવાના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપી છે. તેણે તેને ભયાનક ગણાવ્યું છે. ફાતિમા સના શેખે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક સમાચારની લિંક શેર કરી અને લખ્યું, ‘ઈરાક છોકરીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 15 થી ઘટાડીને 9 વર્ષ કરવાની યોજના…

Read More
Blue Mosque 

જર્મનીમાં 6 દાયકા જૂની ‘બ્લુ મસ્જિદ’ કરાઇ બંધ,જાણો કારણ…!

Blue Mosque  :  શિયા ઈસ્લામિક સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરતા જર્મન પોલીસે દેશમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે ‘ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ’ (IZH) નામના સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ સાથે સંકળાયેલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.જર્મનીના ગૃહ પ્રધાન નેન્સી ફેગરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધના…

Read More